કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#Fam
ખજૂર પાક સરળતાથી અને ઓછા સમય માં બની જાય એવી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે,
ખજૂરમાં આયર્ન,મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ અને બીજા ઘણા બધા વિટામિન રહેલા છે તેમજ ખજૂરપાક ખાંડ ફ્રી છે જે ડાયાબીટીસ ના પેશન્ટ પણ ખાઈ શકે છે,તેમજ તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ પણ છે જે શરીર ને શક્તિ આપે છે તેમજ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
3 સર્વિંગ્સ
  • 250 ગ્રામખજૂર
  • 2 ટે, સ્પૂન ઘી
  • 150 ગ્રામમિક્સ ડ્રાયફ્રૂટ્સ
  • 2 ટી સ્પૂનકોપરાની છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ખજૂરને બી કાઢી 2 ટી સ્પૂન ઘી માં સાંતળી લો,ખજૂર એકદમ મેલ્ટ થઈ જાય એટલે તેમાં રોસ્ટ કરીને ચોપ કરેલા 150 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ અને 2 ટી સ્પૂન કોપરાની છીણ એડ કરો, હવે આ મિશ્રણ ને બરાબર મિક્ષ કરી ગેસ બન્ધ કરી ગ્રીસ કરેલ ટ્રે માં સેટ કરો મનપસંદ શેપ માં કટ કરી સર્વ કરો તો રેડી છે, શક્તિવર્ધક ખજૂર પાક.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર June 09, 2021 10:01
Ahmedabad
Cook with love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Daxita Shah
Daxita Shah @DAXITA_07
June 09, 2021 15:39
Good
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર પાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રિસ્પી મસાલા સમોસા (Crispy Masala Samosa Recipe In Gujarati)
  2. લાડવા (Ladva Recipe In Gujarati)
  3. મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
  4. દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
  5. ઇદડા અને કેરી નો રસ (Idada Mango Ras Recipe In Gujarati)
  1. ફણસી નું શાક (French Beans Shak Recipe In Gujarati)
  2. અમૃતસરી લસ્સી (Amrutsari Lassi Recipe In Gujarati)
  3. ચકરી (Chakri Recipe In Gujarati)
  4. લીલી તુવેર ના અપ્પમ (Lili Tuver Appam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15120987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close