કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#FAM
ધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે

#FAM
ધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • અંગુર બનાવવા માટે
  • અળધો લીટર ગાય નું દુધ
  • ૧ ચમચીમેંદો
  • ૧ કપખાંડ
  • ૨ કપપાણી
  • રબડી માટે
  • ૧લીટર દૂધ 🐄 નું
  • ૧ મોટો વાટકોખાંડ
  • કાજુ બદામ નો ભુક્કો
  • પીસ્તા ની કતરણ
  • ૨ ચમચીમીલ્ક મેડ
  • કેસર ના તાંતણા
  • ૩ ચમચીમીલ્ક પાઉડર
  • ૧બાઉલ કેરી નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અંગુર બનાવવા માટે દુધ ગરમ કરી પનીર બનાવી લેવું તેમાં ૧ ચમચી મેંદો એડ કરી ✋ થી મસળી લો પછી નાની નાની ગોળીઓ બનાવી લેવી કડાઈમાં પાણી ખાંડ ઓગાળી લો પછી તેમાં પનીર ની ગોળી નાખી ૫ થી ૭ મીનીટ સુધી ઉકાળો પછી ઠંડુ થવા દો

    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અંગુર તૈયાર

    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે રબડી બનાવા માટે દુધ ને ઉકાળો ધટ થાય ખાંડ મીલ્ક પાઉડર મીલ્ક મેડ નાખી ઉકાળી લો ઠંડુ થાય એટલે કાજુ બદામ નો ભુક્કો કેરી નો રસ અંગુર મિક્સ કરી ફ્રીજ માં રાખવું ઉપર પીસ્તા ની કતરણ ભભરાવી ડેકોરેશન કરો

    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે જમણવાર માટે યમી યમી મેંગો અંગુર રબડી

    મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Patel
Jigna Patel @jigna15
પર June 11, 2021 11:00

ટિપ્પણીઓ (6)

Swati Vora
Swati Vora @cook_29214171
June 11, 2021 13:06
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો અંગૂર રબડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચટણી જામ પીનવીલ સેન્ડવીચ (PINWHEELS SANDWICH Recipe in Gujarati)
  2. લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
  3. ઓરમુ (Ormu Recipe in Gujarati)
  4. વધેલી રોટલી ના ગોળવાળા લાડુ (Leftover Rotli Gol Laddu Recipe In Gujarati)
  5. ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
  1. ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
  2. ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
  3. ઓરમુ (Ormu Recipe in Gujarati)
  4. વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129677
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close