વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#EB
#Week5
દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે.

વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)

#EB
#Week5
દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપદેશી વાલ
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ૧/૨ ટે. સ્પૂન તેલ
  4. ૧/૨ટી. સ્પૂન અજમો
  5. ૧/૨ટી. સ્પૂન હીંગ
  6. ટે. સ્પૂન લાલ મરચું પાઉડર
  7. ૧/૨ટી. સ્પૂન હળદર
  8. ટે. સ્પૂન ધાણાજીરું
  9. ટે. સ્પૂન ગરમ મસાલો
  10. ૧/૨ ટે. સ્પૂન ગોળ
  11. ટે. સ્પૂન આંબલી નો પલ્પ
  12. જરૂર મુજબ મીઠું
  13. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દેશી વાલ ને ૬ કલાક પલાળી ને કુકર માં મીઠું અને પાણી નાંખી ને ૪ સીટી વગાડી ને બાફી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ લઈ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં અજમો ઉમેરી તતડે એટલે તેમાં હીંગ,હળદર,લાલ મરચું પાઉડર ઉમેરી બાફેલા વાલ ઉમેરી હલાવી લો.

  3. 3

    તેમાં ધાણાજીરું,ગરમ મસાલો,ગોળ અને આંબલી નો પલ્પ ઉમેરી જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી હલાવી થોડીવાર થવા દેવું.

  4. 4

    ૧૦-૧૨ મિનિટ પછી ગેસ બંધ કરી બાઉલ માં કાઢી તેને રોટલી,ભાખરી કે ભાત સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes