કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.

#AsahiKaseiIndia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  • ૫-૭ નાગરવેલ ના પાન
  • ૧ કપકોપરા નું છીણ
  • ૧/૪ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  • ચપટીખાવાનો ગ્રીન કલર
  • ૧/૨ કપઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ
  • ૧/૪ કપગુલકંદ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાનને બરાબર ધોઈ લો પછી મિક્સર બાઉલમાં ઝીણા કટકા કરી ઉમેરી લો પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી બરાબર પેસ્ટ બનાવી લો

    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં ગુલકંદ અને ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેની નાની-નાની લાડુ વાળી સ્ટફિંગ તૈયાર કરી લો

    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક બાઉલમાં પાનની પેસ્ટ કાઢી લો. પછી તેમાં કોપરા ની છીણ અને ગ્રીન કલર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે હથેળી માં થોડુક મિશ્રણ લઈ ફોટા માં બતાવ્યું તેમ થેપી લો.પછી તેમાં વચ્ચે ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ મૂકી આજુ બાજુ થી બધું ભેગુ કરી કરી થી તેના બોલ્સ બનાવી લો

    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક ડીશ મા કોપરા નું છીણ લો તેમાં તૈયાર કરેલા બોલ્સ ને રગદોળી દો

    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે આપણા પાન કોપરા ના લાડુ.આ પાનના લાડુ ભોજન પછી ખાવ. આને બે દિવસ બહાર રાખી શકો છો. જ્યારે ફ્રીજમાં તે અઠવાડિયા સુધી સારા રહે છે.

    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર June 25, 2021 12:20
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 25, 2021 12:35
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાન લાડુ પાન લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
  2. બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
  3. ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
  4. મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  5. પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)
  1. વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
  2. મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
  3. થાઇ ગ્રીન કરી જૈન (Thai Green Curry Jain Recipe In Gujarati)
  4. જાંબુ ડેઝર્ટ (Jamun Dessert Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15188978
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close