મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગને 5-6 કલાક માટે પલાળી રાખો. કૂકરમાં બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લીમડો અને હિંગ નો વઘાર કરો. હવે તેમાં બાફેલા મગ ઉમેરો. તેમાં હળદર, મરચું, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો. થોડું પાણી નાખી ઢાંકી ને 5 મિનિટ થવા દો
- 3
મસાલો સરસ ચડી જાય એટલે તેના પર કોથમીર ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBWeek7મગ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વીટામીન B1 વીટામીન B2 ,B5 , ને ઘણા બધા વીટામીન ને ખનીજ તત્વ તેમાં રહેલા છે તેથી મગ શરીર માટે ખૂબ જરૂરી છે તેને ફણગાવીને અને તેનુ સલાડ બનાવીને ઉપયોગ માં લઇ શકાય છે Rinku Bhut -
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
-
-
-
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે. Asmita Rupani -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15188913
ટિપ્પણીઓ (2)