ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

khushbu patel @khushbu_homechef
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોન સ્ટીક વાસણ માં ધીમી આંચ પર ઘી ગરમ કરવા મૂકો. બીજી બાજુ ના સ્ટવ પર તપેલી માં પાણી કરવા મૂકો.
- 2
થોડુ ઘી ગરમ થાય એટલે ઘઉં નો લોટ નાંખવો.લોટ ને થોડો લાલાશ પડતો કલર આવે ત્યા સુધી શેકવો.
તપેલી માં પાણી થોડુ ગરમ થાય પછી ગોળ નાખો.ગોળ ના પાણી ને ઉકાળો. - 3
લોટ શેકાઇ જાય એટલે સુગંધ આવે પછી.ઉકાળેલું ગોળ નું પાણી નાખવું. અને હલાવતાં રહેવું..પાણી બધું બળી જાય એટલે ઘી છુંટૂ પડશે પછી થોડી વાર માટે 1 મિનિટ ઢાંકણ ઢાંકી ને શીરા ને સીઝવા દેવો.
- 4
છેલ્લે કાજુ બદામ ની કતરણ નાખી ગરમાગરમ શીરો તૈયાર છે પીરસવા માટે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15200658










ટિપ્પણીઓ (12)