રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફલાવર ને એક પેન મા થોડું તેલ લઈ તેમાં સાંતળી લેવા. ત્યારબાદ ગાજર, કેપ્સાકમ, વટાણા ને સોફ્ટ થાય એટલું સાંતળવું.
અને એક પ્લેટ મા કાઢી લેવા. - 2
ત્યારબાદ એક પેન મા તેલ લેવું. પછી તેમાં કટ કરેલી ડુંગળી નાંખી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી પછી તેમાં આદુ, કાજુ, મગતરી ના બીજ, ટામેટા અને મીઠું નાંખી, ટામેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરવું અને પછી ગેસ બંધ કરી તેને ઠંડું કરવું.
- 3
એક પેન મા પાણી ઉકાળવા મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં લાલ સુકા આખા મરચા નાંખી તેને ૧૦ મિનિટ ઉકાળવા.
- 4
ટામેટા ડુંગળી ની ગ્રેવી ઠંડી થયા બાદ તેને મીક્ષી જાર મા કાઢવી અને તેમાં આખા લાલ મરચા પાણી મા ઉકાળેલા એ નાખવા અને લસણ નાંખી ક્રસ કરી પેસ્ટ બનાવી લેવી.
- 5
બીજા પેન મા ઘી અને તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, મરી, તજ, લવીંગ, ઇલાયચી નાખવા. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખવી. તેલ ઉપર આવે ત્યાં સુધી કુક કરવી. ત્યારબાદ તેમાં લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, કસુરી મેથી નાખવી. મીઠું નાખવુ.
- 6
ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ નાખવા. મીક્ષ કરવું અને ૫ મિનિટ કુક કરવું. છેલ્લે લીંબુ મોરસ અને કોથમીર નાખવી.
- 7
તૈયાર છે વેજ. કોલ્હાપુરી. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB #Week8એક સ્પેશ્યલ કોલ્હાપુરી મસાલા થી બનતું આ શાક એકદમ સ્પાઇસી અને ચટાકેદાર છે. Kunti Naik -
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
-
-
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
લસુની વેજ. કોલ્હાપુરી (Lasuni Veg. Kolhapuri Recipe In Gujarati)
આ ઝણઝણી વેજ કોલ્હાપુરી બધાને ભાવતું શાક છે.#EB#wk 8 Bina Samir Telivala -
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBજૈન વેજ કોલહાપુરી(રેસટોરનટ સટાઈલ)Apeksha Shah(Jain Recipes)
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8 વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8#kolhapuri#cookpad#cookpadgujarati#cookpadindia#spicy#momskitchen Priyanka Chirayu Oza -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#WEEK8વેજ કોલ્હાપુરી કોલ્હાપુર નુ પ્રખ્યાત ફુડ છે.તેમાં મિક્સ વેજ હોવાથી હેલ્ધી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે નાન ,પરોઠા, બટર રોટી સાથે ખવાય છે. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (8)