પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1/2 કપ- તેલ
  2. 1/2 કપ- પાણી
  3. 1/2 ચમચી- અજમો
  4. 1/2 ચમચી- સોડા /પાપડખાર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 250 ગ્રામ- ચણા નુ બેસન
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં પાણી અને તેલ મિક્સ કરી એકદમ વ્હાઈટ અને સુવાળુ થાય ત્યાં સુધી બ્લેન્ડરથી મિક્સ કરો

  2. 2

    પછી તેમાં અજમો મીઠું પાપડખાર ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    પછી આ મિશ્રણમાં ધીમે ધીમે ચણાનો લોટ ઉમેરો જેટલી જરૂર પડે એટલો જ લોટ ઉમેરવો પછી તેનો લોટ બાંધી દેવો પાંચથી દસ મિનિટ રાખવો

  4. 4

    ગેસ ઉપર કઢાઈ માં તળવા માટે તેલ મૂકી મીડીયમ તાપે સંચામાં પાપડીની જાળી મૂકી પાપડી પાડી દો

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes