વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સીકમ બટાકા ગાજર અને ડુંગળી ને ચોરસ ટુકડા કરી દેવા અને પછી તેને તળી લેવા
- 2
હવે ડુંગળી ટામેટા ની મોટા કટ કરી અને
લાલ મરચા 2 નંગ ને પણ ટુકડા કરી બાફી લેવા ઠંડા પડે એટલે તેની ગ્રેવી કરી દેવી - 3
હવે એક કડાઈમાં તેલ મૂકી જીરાનો વઘાર કરી ગ્રેવી એડ કરી દસથી પંદર મિનિટ ચડવા દેવી પછી તેમાં ઉપરના બધા મસાલા કરી દેવા
- 4
પછી તેમાં તળેલા શાકભાજી તથા પનીર એડ કરી દેવી પછી તેમાં એક ચમચી મલાઈ ઉમેરીને હલાવી પાંચ મિનિટ ચડવા દેવું તો તૈયાર છે વેજ કોલ્હાપુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8#kolhapuri#cookpad#cookpadgujarati#cookpadindia#spicy#momskitchen Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#food festival#coca ped Gujarati Jayshree Doshi -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
-
-
વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી મૂળ મહારાષ્ટ્ર ની છે પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે...દરેક રેસ્ટોરન્ટમાં મળતી હોય છે...પણ ઘરે બનાવવી ખૂબ સરળ છે...ગ્રેવીમાં ખડા મસાલા સાથે ફ્રેશ નાળિયેર વપરાય છે.. Sudha Banjara Vasani -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBવેજીટેબલ કોલ્હાપુરી આ ડીશ કોલ્હાપુરની ફેમસ ડીશ છે અને આ એક સ્પાઈસી સબજી છે anudafda1610@gmail.com -
-
ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8#Coopadgujrati#CookpadIndiaVeg kolhapuri મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB જયારે બધું શાક થોડું-થોડું હોય ને બાળકોને પંજાબી સબ્જી ખાવી હોય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15200769
ટિપ્પણીઓ (2)