બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને એક કાણાં વાળી ચારણી માં લઈ 3-4 ચોખ્ખા પાણી થી ધોઈ નીતારી લો.
- 2
હવે એક કઢાઇ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ; જીરું અને હીંગ ;લીમડાના પાન નાંખી વઘાર કરી તેમાં શીંગદાણા ને થોડી વાર થવા દહીં સમારેલા બટાકા નાંખી ધીમા તાપે ચડવા દો.
- 3
હવે બટાકા ચડી ગયા પછી તેમાં ઉપર જણાવેલ મુજબ બધા મસાલા નાંખી 2મીનીટ ચઢવા દો
- 4
હવે તેમાં ધોઈ ને નીતારેલા પૌંઆ નાંખી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ગરમાગરમ પૌંઆ સવઁ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15227231








ટિપ્પણીઓ (15)