દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB Week 9
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું આદું-મરચાં, હિંગ અને તેલ, ખાટુ દહીં નાખીને ખીરું તૈયાર કરવું.
- 2
એક વાસણમાં પાણી ગરમ કરવા રાખો તેના પર સ્ટીલ ની થાળીમાં તેલ ચોપડીને મુકવી. પછી ખીરામાંઇનો પાઉચ ખોલી અને નાખી અને એક જ બાજુ હલાવવું. પછી જે પછી જે થાળીમાં તેલ લગાવ્યું છે તે થાળીમાં ખીરું રેડી દો. તે થાળીને ગરમ કરવા રાખેલ પાણી ના વાસણ ઉપર રાખો અને તેની ઉપર ઢાંકણ ઢાંકી રાખતા પહેલા તે ઢાંકળા પર કોટનનું કાપડ વીંટી અને પછી ઢાંકો અને તેના પર વજન મૂકો.
- 3
થાળી તૈયાર થઇ ગયા બાદ ઢોકળા વઘાર કરવા માટે તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમા રાઈ,તલ, મીઠા લીમડાના પાન નાખી અને વઘાર કરો. વઘાર થયા બાદ તેને તૈયાર થયેલ ઢોકળાની થાળી પર ચારે બાજુ વઘારને રેડી દો.
- 4
ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો ઠંડા થયા બાદ તેના પીસ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ફાફડા (Fafda Recipe In Gujarati)
- કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
- દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
- કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
- ઘઉં બાજરા ની મસાલા વાળી રોટલી (Wheat Bajra Masala Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233403




ટિપ્પણીઓ (6)