કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)

#RC1
(નો onion, નો garlic)
કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#RC1
(નો onion, નો garlic)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ માંથી દાણા કાઢી લેવા પછી એક કૂકરમાં પાણી મૂકી એક ડબ્બામાં ટામેટા, કાજુના ટુકડા અને પાણી નાખવું. બીજા ડબ્બામાં મકાઈ મા મીઠું અને પાણી નાખી કુકર બંધ કરી ત્રણ સીટી વગાડી લેવી. કુકર રી જાય પછી મકાઈને ચારણી માં નિતારી લેવી.
- 2
કેપ્સીકમ ના પીસ કરી લેવા અને બીજી સામગ્રીની તૈયારી કરી લેવી. મિક્સર જારમાં ટામેટા, કાજુના ટુકડા, લાલ મરચું, હળદર,ધાણાજીરું,કસૂરી મેથી, મીઠું,હળદર,ગરમ મસાલો અને મલાઈ નાંખી ગ્રાઇન્ડ કરી લેવું.
- 3
હવે કડાઈમાં બટર અને તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરુ, હિંગ અને કેપ્સિકમ નાંખી સાંતળો. એક મિનિટ પછી તેમાં ગ્રેવી ઉમેરી સાંતળો. થોડું પાણી ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં બાફેલી મકાઈ અને પનીર છીણેલુ નાખવું અને બરોબર મિક્સ કરી લેવું જરૂર પડે તો મીઠું પણ ઉમેરી લેવું. હવે તેમાં કોથમીર નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લેવો.
- 4
તૈયાર કોર્ન પનીર બટર મસાલા ને મેં પરોઠા, દહીં અને સલાડ સાથે સર્વ કર્યા છે
Similar Recipes
-
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4#Week19#buttermasala પનીર બટર મસાલા એક ઇન્ડિયન ટ્રેડિશનલ રેસીપી છે. આ વાનગીમાં પનીરનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. ટામેટાં, ડુંગળી અને કાજુ માંથી બનતી ગ્રેવીમાં પનીર ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે. Asmita Rupani -
-
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ13#પનીરઉનાળા તેમજ ચોમાસામાં શાકભાજી ન મળતા હોય ત્યારે પનીરનો ઉપયોગ કરીને આ સબ્જી બનાવી શકાય છે. Kashmira Bhuva -
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
-
-
રોસ્ટેડ કોર્ન બટર મસાલા ભુટ્ટા (Roasted Corn Butter Masala Bhutt
#RC1#yellowrecipe #week1#corn#cookpadgujarati#cookpadIndia વરસાદ પડતો હોય અને મસ્ત ચટપટો મસાલો લગાવી ને મકાઈ નો દોડો ( ભુટ્ટો) ખાવા મળી જાય તો એની એક અલગ જ મઝા છે. જો સગડી પર દોડા શેકેલા હોય એ ખુબ જ મીઠ્ઠા લાગે છે. મારી પાસે એવી સગડી નથી એટલે હું ગેસ પર શેકી ને, મસાલો લગાવી ને એનો આનંદ લઉ છું. તમે પણ એક વાર આ મસાલો ને બટર અને લીંબુ લગાવીને ખાઈ જુઓ; ખુબ સરસ લાગશે. ચટપટો મસાલો અને લીંબુ ની ખટાશ.. . બહું મઝા આવશે. મોં મા પાણી આવી ગયું હોય તો જલદી બનાવી ને ખાવ અને મને જણાવો કે કેવો લાગ્યો? Daxa Parmar -
દહીં પનીર મસાલા.(Dahi paneer Masala Recipe in Gujarati)
#SJR#Jain Recipe#Cookpadgujarati No onion, No Garlic Recipe.( જૈન રેસીપી) Bhavna Desai -
-
પનીર બટર મસાલા(paneer butter masala in Gujarati)
#સુપરશેફ1 #શાક આ પનીર બટર મસાલા ની સબઝી પરાઠા, નાન સાથે સર્વ કરવા માં આવતી ટેસ્ટી પંજાબી સબઝી છે. મારી દીકરી ને ગરમ મસાલા વિના જ આ સબઝી ભાવે છે માટે મેં નથી ઉમેર્યા.. Tejal Vijay Thakkar -
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
પનીર બટર મસાલા લબાબદાર (Paneer Butter Masala Lababdar Recipe in gujarati)
#માઇઇબુક_પોસ્ટ_23#સુપરશેફ૧_પોસ્ટ_1#શાક એન્ડ કરીસ#week1#goldenaproan3#with_butter_Paratha#Added_lots_of_cream_Malai & Butter Daxa Parmar -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
-
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (21)