કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week9
#RC1
આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે

કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
Week9
#RC1
આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ભાવનગરી ગાંઠિયા
  2. 1મુઠી કાજુ
  3. 2 ચમચા તેલ
  4. 1/2 ચમચીજીરું
  5. ચપટીહિંગ
  6. 2ઝીણી સમારેલ ડુંગળી
  7. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  8. 1/2 કપદહીં
  9. મીઠું સ્વાદનુસર
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીધાણા જીરું
  12. 2 ચમચીલાલ મરચું
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. ધાણા ભાજી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ મા તેલ મૂકી તેમાં સૌથી પહેલા કાજુ તળી બહાર કાઢી લેવા. હવે જીરું અને હિંગ નાખવું. ત્યાર બાદ ડુંગળી સાંતળવી. સહેજ શેકાય એટલે લસણ અને આદુ મરચા ની પેસ્ટ નાખવી. ત્યાર બાદ ટામેટાં ની પેસ્ટ નાખવી. સહેજ વાર શેકવું

  2. 2

    હવે બધા મસાલા નાખી દેવા. બધા મસાલા શેકાઈ જાય અને ટામેટાં ની પેસ્ટ શેકાય જાય એટલે દહીં નાખી મીઠું નાખી દેવું. ઉકળે એટલે ગાંઠિયા અને તળેલા કાજુ નાખી હલાવવું. જો ડ્રાય લાગે તો થોડું પાણી નાખી દેવું. કોથમીર નાખી સજાવવું. ગરમ સર્વ કરવું. જમવા બેસવાનું હોય એ સમયે જ ગાંઠિયા નાખવા.

  3. 3

    ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes