કેસર આઈસ્ક્રીમ (Kesar Icecream Recipe In Gujarati)

Nishita Raja @Nishita_raja
કેસર આઈસ્ક્રીમ (Kesar Icecream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દુઘ લેવુ અને તેને ઉકળવા મૂકવું (મે આયા ૨ કપ માખણ નુ દુઘ નીકળેલું છે તે લીધુ છે અને એક કપ રેગ્યુલર દુઘ છે તે)
- 2
હવે કેસર ને દુઘ મા પલારી દેસુ. હવે દુઘ અળધુ થાય એટલે તેમાં ખાંડ નાખવી અને થોડીવાર ઉકાળવું.
- 3
દુઘ ઉકળી જાય પછી તેમા કેસર વારુ દુઘ એડ કર્સુ અને હવે દુઘ ને સાવ ઠંડુ થવા દેસુ. ઠંડુ થયા પછી આઈસ્ક્રીમ મોલ્ડ મા દુઘ નાખી ફ્રીઝ મા જમાવા મટે રાખશુ
- 4
હવે એક બાઉલ મા આઈસ્ક્રીમ નો ક્યૂબ લેવો અને તેના પર કેસર અને પીસ્તા નો પાઉડર નાખવો. તો તૈયાર છે કેસર આઈસ્ક્રીમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238010












ટિપ્પણીઓ (4)