બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.
#Spiceweek2

બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)

આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.
#Spiceweek2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. લીલા મરચા
  3. ૧/૨ કપશીંગ દાણા
  4. ૧ ચમચીજીરૂ
  5. ચપટીહીંગ
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીખાંડ
  10. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા ને બાફી લો. અને તેના મિડિયમ સાઈઝ ના ટુકડા કરો. હવે એક કડાઈમાં શીંગ દાણા શેકી લો અને તેના ફોતરા કાઢી લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું અને હિંગ અને લીલા મરચા ઝીણા સમારેલા, હળદર નાખીને બરાબર મિક્ષ કરો. પછી તેમાં બાફેલા બટાકા નાખી ને હલાવો.

  3. 3

    હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર, કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી હલાવો

  4. 4

    પછી તેમાં શેકેલા શીંગદાણા ને અધકચરા ખાંડી લો.અને તેને કડાઈમાં નાખી હલાવો જેથી મસાલો સારી રીતે ભળી જાય.

  5. 5

    પછી તેમાં ખાંડ નાખી હલાવો અને ધીમા તાપે થવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા ની સુકી ભાજી. ઉપવાસ માં ખાવી હોય તો હળદર ન વાપરતા.અને મીઠું સિધવ વાપરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes