કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળા (Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#RC2

#RC2

વધુ વાંચો

ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#RC2

#RC2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મીનીટ
1 સર્વિંગ
  • 1 કપઢોકળા નો લોટ
  • 1 કપખાટું દહીં
  • 1 સ્પૂનતેલ
  • 1/2 સ્પૂનઈનો
  • 1 સ્પૂનઆદુ-મરચાં-લસણ ની પેસ્ટ
  • 1/2 સ્પૂનખાંડ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 સ્પૂનતલ
  • 1/2 સ્પૂનમરચું પાઉડર
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ઢોકળા નો લોટ લઈ તેમાં તેલ, મીઠું અને દહીં નાંખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી રેડી ના પાતડુ કે જાડું માપનુ ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે તૈયાર કરેલ ખીરું ઢાંકી ઉપર વજન મૂકી 7-8 કલાક માટે આથો લાવા મટે મૂકી દો.

  3. 3

    હવે આથો આવી ગયા પછી મસાલા નાંખી. ઈનો નાંખી એક જ દીશા મા હલાવી લો.

  4. 4

    હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો. હવે ડીશ ને તેલ લગાવી ખીરું પાથરી ઉપર તલ અને લાલ મરચું ભભરાવીને 15 મીનીટ માટે બાફી લો..

  5. 5

    હવે ઢોકળા ને કાપા પાડી બહાર કાઢી લો. ગરમાગરમ સર્વ કરો.

    ઢોકળા (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળા (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળા (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર July 15, 2021 16:32
Surat

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 17, 2021 08:16
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
  2. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
  3. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  1. ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
  2. નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
  3. રશિયન સ્ટાઇલ કોબી ચીલા (Russian Style Kobi Chila Recipe In Gujarati)
  4. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272008
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close