ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat
શેર કરો

ઘટકો

15મીનીટ
1 સર્વિંગ
  1. 1 કપઢોકળા નો લોટ
  2. 1 કપખાટું દહીં
  3. 1 સ્પૂનતેલ
  4. 1/2 સ્પૂનઈનો
  5. 1 સ્પૂનઆદુ-મરચાં-લસણ ની પેસ્ટ
  6. 1/2 સ્પૂનખાંડ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. 1 સ્પૂનતલ
  9. 1/2 સ્પૂનમરચું પાઉડર
  10. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં ઢોકળા નો લોટ લઈ તેમાં તેલ, મીઠું અને દહીં નાંખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી રેડી ના પાતડુ કે જાડું માપનુ ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે તૈયાર કરેલ ખીરું ઢાંકી ઉપર વજન મૂકી 7-8 કલાક માટે આથો લાવા મટે મૂકી દો.

  3. 3

    હવે આથો આવી ગયા પછી મસાલા નાંખી. ઈનો નાંખી એક જ દીશા મા હલાવી લો.

  4. 4

    હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો. હવે ડીશ ને તેલ લગાવી ખીરું પાથરી ઉપર તલ અને લાલ મરચું ભભરાવીને 15 મીનીટ માટે બાફી લો..

  5. 5

    હવે ઢોકળા ને કાપા પાડી બહાર કાઢી લો. ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes