સેવ ટામેટા નુ શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
સેવ ટામેટા નુ શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાને ધોઈને ઝીણા કાપી લેવા. પછી એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, હિંગ, આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળી લો. પછી તેમાં ડુંગળી નાખી સાંતળો.
- 2
હવે તેમ ટામેટા નાખી ચડવા દો. પછી તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરૂ, નાખી મિક્સ કરો. પછી તેમાં પાણી ઉમેરો. અને ખાંડ નાખી ઉકળવા દો. ઘટ્ટ થાય એટલે ગરમ મસાલો નાખી ગેસ બંધ કરી દો.
- 3
હવે એક બાઉલમાં શાક લઈ ઉપરથી સેવ નાખી અને ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે સેવ ટામેટા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295650



ટિપ્પણીઓ (2)