રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામલાલ મરચાં
  2. 50 ગ્રામરાઈ ના કુરીયા
  3. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1ચમચો તેલ
  6. 1 ચમચીહિંગ
  7. 1 ચમચીમેથી કુરીયા
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીઆખા મરી
  10. 1 ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં લાલ મરચાં પાણી થી સાફ કરી, તેમાંથી બીયા કાઢી લો. લાં બા ચીરીને કાપી મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

  2. 2

    એક કડાઈમાં રાઈ ના કુરીયા શેકી લો. તેમા મીઠુ સ્વાદ અનુસાર ઉમેરો, હળદર પાઉડર મેળવીને લીંબુ નો રસ મિક્સ કરો.

  3. 3

    તેમાં મરચાં માંથી મીઠું નું પાણી નિતારી લો અને કુરીયા માં મરચાં ની ચીર મીક્સ કરી તેમાં મરી, વરીયાળી ભભરાવી મીક્સ કરો.

  4. 4

    તેલ ને ગરમ કરી તેના પર રેડી દો.એક વર્ષ સુધી સરસ સ્વાદિષ્ટ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes