રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં લીલા મરચાં ધોઇને સાફ કરી દો અને બિયાં કાઢી લો. મરચાં ને લાંબા કાપી લો.પછી તેમાં હળદર, મીઠું અને લીંબુ નીચોવી તે ૧૦ મિનિટ સુધી રેહવા દો.
- 2
હવે મરચાં ને સુકા કરી દો અને રાઇના કુરીયા, હિંગ અને તેલ નાખી દો અને બરાબર મીક્સ કરી દો. આ રાયતા મરચાં ૨ દિવસ પછી ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
આ કાઠિયાવાડી રાયતા મરચાં ગુજરાતી થાળી માં પીરસવા માં આવે જ છે.એના વગર થાળી અધૂરી લાગે છે.ફાફડા-ગાંઠીયા સાથે તો ખાસ કરીને ખાવા માં આવે છે.#EB#Week11 Bina Samir Telivala -
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. #EB#Week11 Nidhi Sanghvi -
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati)
ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. આજે મેં તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે.#greenchillipickle#picklerecipe#Instantly#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)
#GA4#week13શિયાળા માં બધાજ શાકભાજી ખુબજ સરસ મળે છે અને મરચાં જો તાજા અને મોળા મડી જાય તો એને આથી ને ખાવા ની મજા આવી જાય. આથેલા મરચાં મારા મમ્મી ખુબજ સરસ બનાવે છે અને મમ્મી ના કહેવા પ્રમાણે જો મરચાં સરસ આથેલા હોય તો જમવામાં જે બનાવ્યુ હોય એની સાથે મરચાં પીરસવા થી બનેલી ડિશ ની રોનક તે વધારે છે. મેં પણ આજે મરચાં આથિયા છે અને ખુબજ સરસ બન્યાં છે.રાયતા મરચાં ખુબજ ટેસ્ટી લાગે છે. Rinku Rathod -
-
-
-
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#EB#week11મરચાં લાલ અથવા લીલા રાયતા ખુબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે જમવામાં આવા રાયતા મરચાં ખુબજ પ્રિય હોય છે આ મરચાં બનાવવામાં ખુબજ સરળ છે તેને થોડા દિવસો સાચવી પણ શકાય છે એટલે કે સ્ટોર કરી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
આથેલાં મરચાં (Athela Marcha Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆથેલાં મરચાં Fermented Chili (GREEN CHILI PICKLE) Ketki Dave -
ગાજર મરચાં નુ અથાણુ (Gajar Marcha Athanu Recipe In Gujarati)
શિયાળામાં લાલ ગાજર, વઢવાણી મરચાં સારા પ્રમાણમાં મળે છે, તો મેં અહીં યા અથાણું બનાવ્યું છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294608
ટિપ્પણીઓ (9)