શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week-11

#RC3
Red recipe
Week-3

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

#EB
Week-11

#RC3
Red recipe
Week-3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામ પનીર
  2. ગ્રેવી બનાવવા માટે
  3. 1 બાઉલ ઝીણા સમારેલા ટામેટા
  4. 1 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  5. ખડા મસાલા (તજ લવિંગ મરી તમાલપત્ર)
  6. 1/2 કપ કાજુ ની પેસ્ટ
  7. 1 ચમચીપંજાબી મસાલો
  8. 2 ચમચીબટર વત્તા એક ચમચી તેલ
  9. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. સ્વાદ પ્રમાણેમીઠું
  11. 1/2 ચમચી હળદર
  12. ટુકડોગાર્નિશ કરવા માટે ડુંગળી કોથમીર અને પનીર નો
  13. 1/2 કપ મલાઈ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટામેટા અને ડુંગળી ની જુદી-જુદી મિક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લો ખડા મસાલા પણ ભેગા ક્રશ કરી લેવા

  2. 2

    પેનમાં તેલ અને બટર મૂકી તેમાં ટામેટાના ડુંગળીની ગ્રેવી ના સાંતળી લો ત્રણથી ચાર મિનિટ તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવી

  3. 3

    ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું કાજુની પેસ્ટ હળદર પંજાબી મસાલો ધાણાજીરું મીઠું નાખી ફરી ૨ થી ૩ મિનિટ સાંતળવા દેવી

  4. 4

    તેમાં 1/2 કપ પાણી રેડી બેથી ત્રણ મિનિટ થવા દેવી

  5. 5

    પનીરને ગ્રેવીમાં નાખી ઢાંકી એક મિનિટ મૂકી રાખો

  6. 6

    સર્વિંગ બાઉલમાં લઈને ડુંગળી પનીર અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો

  7. 7

    શાહી પનીર સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes