કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#EB

#EB

વધુ વાંચો

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપજુવાર નો લોટ
  • 1 કપઘઉં નો લોટ
  • 1/3 કપઅડદ ની દાળ નો લોટ
  • 2 નાની ચમચીવાટેલી મેથી
  • 1 કપખાટુ દહીં
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચીહળદર
  • 1/4 ચમચીહિંગ
  • 1 ચમચીલાલ મરચુ
  • 1/4 ચમચીખાવા નો સોડા
  • મીઠું જરૂર મુજબ
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ લઈ તેમાં ઘઉં નો લોટ,જુવાર નો લોટ, અડદ ની દાળ નો લોટ લઈ તેમાં વાટેલી મેથી નાખી મિક્સ કરો.

  2. 2

    પછી તેમા ખાટુ દહીં કે છાશ નાખી કઠણ લોટ બાંધવો તેને ઢાંકી 7 થી 8 કલાક આથો આવે તે માટે મૂકી દો.

  3. 3

    લોટ કઠણ જ રાખવો આથો આવવા થી ઢીલો થશે.આથો આવે પછી તેમા આદુ મરચા ની પેસ્ટ, હળદર, મરચુ,મીઠું, હિંગ,જરૂર મુજબ પાણી નાખી હલાવો.

  4. 4

    એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ થાય એટલે ખીરા માં સોડા અથવા ઈનો નાખી તેના પર 3 થી 4 ચમચી ગરમ તેલ નાખી હલાવો પછી તેના વડા પાડી લેવા.

  5. 5

    વડા ને ફેરવતા રહો ગુલાબી રંગ ના તળી લો.તૈયાર થયેલ વડા ને તળેલા મરચા, સોસ, ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
પર July 30, 2021 19:10
Rajkot

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 13, 2021 14:24
Swadista
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દેસાઈ વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  2. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  3. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  4. સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  5. વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
  1. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  2. સેવ ખમણી જૈન (Sev Khamani Jain Recipe In Gujarati)
  3. નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
  4. લેમન મસાલા ટી (Lemon Masala Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329641
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close