સેવ ખમણી જૈન (Sev Khamani Jain Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_26675679
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3/4 વ્યકિત
  1. 1 કપચણા ની દાળ
  2. પા કપ ચોખા
  3. 5/6લીલા મરચા
  4. 1 કપખાટું દહીં
  5. 1/2 ચમચી હળદર પાઉડર
  6. 1 ચમચીતેલ
  7. 4 ચમચીખાંડ અથવા સ્વાદ પ્રમાણે
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીઇનો
  10. વઘાર માટે==
  11. 1 મોટી ચમચીરાઈ
  12. 1/2 ચમચી હિંગ
  13. 1/2 કપ પાણી
  14. ડેકોરેશન માટે
  15. 1 કપદાડમ ના દાણા
  16. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    ચણા ની દાળ અને ચોખાને ધોઈને 5 થી 6 કલાક પલાળી રાખો.પછી દહીં ને ગરમ કરી લો. મિક્ષચર માં પલાળેલા દાળ ચોખા,લીલા મરચાં, ખાંડ,મીઠું, હળદર તેલ બધું નાખી ક્રશ કરવું.ઝીણું ના કરવું.

  2. 2

    પછી સ્ટીમર માં પાણી મૂકી તેમાં ખમણ ઉતારવા.ખમણ ને એકદમ ઠંડા થવા દેવા.પછી તેને ઘઉં ના ચારના માં ઘસી લેવા જેથી જાણો સારો પડે.

  3. 3

    પછી એક પેન માં તેલ મૂકી રાઈ નાંખો રાઈ તતડે એટલે હિંગ અને 2 ચમચી. ખાંડ નાખી ખમણ નો ભૂકો નાખી હલકા હાથે હલાવવું.પછી ગેસ બંધ કરવો. સર્વ કરતી વખતે ઉપર દાડમ અને સેવ નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_26675679
પર
Ahmedabad
I like cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes