સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)

Deepika Jagetiya @Deepika15
સોજી નો હલવો બાળપણ થી મારો ફેવરીટ છે અને અત્યારે જ્યારે પણ બનાવું ત્યારે મન એવું જ રહે છે કે બધાંને સારો લાગે.
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સોજી નો હલવો બાળપણ થી મારો ફેવરીટ છે અને અત્યારે જ્યારે પણ બનાવું ત્યારે મન એવું જ રહે છે કે બધાંને સારો લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સોજી નાંખી ને કલર બદલાય ત્યાં સુધી સેકો અને શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખી ને બરાબર મિક્સ કરો
- 2
હવે હલવા ને એકજ બાજુ સતત હલાવતા રહેવું તેમાંથી ઘી છૂટવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખીને મિક્સ કરીને પાછુ ખાંડ ઓગળે ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરવું
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનો સોજીનો હલવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983430

ટિપ્પણીઓ (4)