રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો. એક બાઉલ માં ઘઉંનો લોટ તેમા અધકચરા વાટેલા મરી, વરિયાળી, ખાંડ અને દહીં ઉમેરી હલાવી લેવું.
- 2
પછી તેમા હુંફાળું પાણી ઉમેરી દેવું અને હલાવી દેવું બરોબર મીક્ષ થાય પછી તેને ઢાંકી ને 1 કલાક રહેવા દો.
- 3
એક કડાઈ માં થી લઇ ગરમ કરવા મુકો પછી તેમા માલ પુઆ ગુલાબી રંગ ના તળી લો અને બહાર કાઢી તેની ઉપર ખસખસ ભભરાવી દો.
- 4
માલપુઆ ને પ્લેટમાં ગોઠવી તેની ઉપર કાજુ, બદામ પિસ્તા કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331305















ટિપ્પણીઓ