ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)

Jigna Vaghela @Jigna_RV12
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, કેપ્સિકમ અને લસણ ઝીણું સમારી લેવું. રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કૅચપ બધું તૈયાર રાખવું.
- 2
બટેકા ને સમારીને ઉછળતા પાણીમાં કાચા પાકા બાફી લેવા. કોરા કરી લેવા. એક કટોરીમાં કોનૅફલોર,મેંદો અને ચોખાનો લોટ, મીઠું મિક્સ કરી લેવા. કોરા કરેલા બટેકા પર છાંટવું. હવે બટેકા ને ફાસ્ટ ફલૅમ પર ક્રિસ્પી તળી લેવા.
- 3
ગ્રેવી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરવું. તેમાં સમારેલું લસણ, ડુંગળી, કેપ્સિકમ સાંતળવા. પછી તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કૅચપ, મીઠું, કશ્મીરી મરચું, મરી પાઉડર એડ કરવા. મિક્સ કરવું.
- 4
જરૂર મુજબ પાણી એડ કરવું. પાણી ઉકળે એટલે કોનૅફલોર ની સ્લરી એડ કરવી. 1 મિનિટ કૂક કરી તળેલા બટેકા એડ કરવા.
- 5
સારી રીતે મિક્સ કરવું. ગ્રેવી નુ એક કોટીંગ થઈ જાય એટલે ફલૅમ બંધ કરી ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331895

















ટિપ્પણીઓ (11)