ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને સારી રીતે ધોઈ છાલ ઉતારી બટેટાની લાંબી અને સહેજ જાડી ચિપ્સ કરો.પછી ચિપ્સને બે વાર પાણીથી ધોઈ લો.અને બરફના પાણીમાં પલાળી લો.
- 2
ત્યારબાદ ચીપ્સને એક કોટનના કપડાં પર નિતારીને કાઢી ડ્રાય કરવા મૂકો.એક બાઉલમાં કોર્નફ્લોર,મેંદો,મીઠું અને મરી પાઉડર મિક્સ કરી તેમાં ચિપ્સ ઉમેરો.કોર્નફ્લોરનું કોટિંગ થઇ જાય એ રીતે ચીપ્સને રગદોળો.
- 3
પછી એક કડાઈમાં તેલ ગરમ મુકો તેલ ખૂબ ગરમ થાય પછી ચિપ્સને એક એક કરી ને તેલમાં ઝડપથી ઉમેરો જેથી છુટ્ટી રહે અને બધી એક સરખી તળાય.
ગોલ્ડન ક્રીશ્પી થાય ત્યાં સુધી ચિપ્સ તળો પછી પ્લેટમાં કાઢી લ્યો, - 4
હવે 1 બાઉલ માં ૧ નાની ચમચી કોર્ન ફ્લોર, કેચપ,બંને ચિલીસોસ,સોયા સોસ
લાલ મરચું પાઉડર થોડું પાણી નાખી મિક્સ કરી પાતળી પેસ્ટ તૈય્યાર કરો
કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો તેમાં લસણ, આદું, મરચા, ટમેટાની પ્યુરી
સાંતળો.ડુંગળી કેપ્સિકમ ઉમેરી ફાસ્ટ ગેસ રાખી થોડુંક જ સોતે કરો. બહુ સાતળવાનું નથી. ત્યારબાદ તેમાં તળેલ ચિપ્સ અને તૈય્યાર કરેલ પેસ્ટ ઉમેરી હલાવી લો.બધુ બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. - 5
તૈય્યાર છે ડ્રેગન પોટેટો,,
પીરસતી વખતે કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12આજે મેં બનાવ્યું બધા નું ફેવરીટ ચટપટુ એવું ડ્રેગન પોટેટો સ્પાઇસી ક્રચી ટેસ્ટીવાનગી Dipal Parmar -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ