કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

#EB
#week12

#EB
#week12

વધુ વાંચો

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

#EB
#week12

#EB
#week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • ખીરું બનાવા માટે
  • 1 કપમગ ની મોગળ
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • સ્ટફીંગ માટે
  • 100 ગ્રામપનીર છીણેલું
  • 1ડુંગળી બારીક ચોપ કરેલી
  • 1ગાજર બારીક ચોપ કરેલું
  • 1/2 કપ કેપ્સિકમ બારીક ચોપ કરેલા
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમીર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચીકેચપ
  • 1 ચમચીચીઝ સ્પ્રેડ
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • તેલ ચીલા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ 3/4 કલાક માટે પલાળી મીક્ષી માક્રશ કરી લો. હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ ને મીઠું નાખી ઢોસા ના ખીરા જેવું ખીરું તૈયાર કરો

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટફીંગ માટે પેન માં તેલ મૂકી ડુંગળી ને આદુ લસણ ની પેસ્ટ નાખી 2/3 મિનિટ સાંતળો પછી તેમાં ગાજર ને કેપ્સિકમ નાખી 2/3 મિનિટ સાંતળો તેમાં મીઠું ને ગરમ મસાલો નાખી મિક્સ કરો હવે ગેસ બંધ કરી તેમાં પનીર છીણેલું ને કોથમીર ચીઝ સ્પ્રેડ ને કેચપ નાખી મિક્સ કરો

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોસા ની તવી માં ખીરું પાથરી તેલ સ્પ્રેડ કરી બંને બાજુ ચીલા શેકી પનીર ફીલ કરી રેપ કરી ચટણી કે કેચપ સાથે સર્વ karvu

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jigna shah
jigna shah @jigna_2701
પર July 31, 2021 20:06

ટિપ્પણીઓ (3)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
August 01, 2021 05:20
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  3. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  4. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  5. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  1. પનીર સ્ટફ્ડ મગની દાળ ના ચીલા
  2. પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
  3. મખની દાળ અને પૂરી (Makhani Dal and Poori Recipe In Gujarati)
  4. થાબડી (Thabdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334248
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close