કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સિઝલિંગ ડ્રેગન પોટેટો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી મુખ્ય ફોટો

સિઝલિંગ ડ્રેગન પોટેટો

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#EB
#Week12
#cookpadindia
#cookpadgujarati
#dragonpotato
#potato
#chinese
#sizzling
#sizzler

ડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.

મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
3 વ્યક્તિ
  • 500 ગ્રામબટાકા (મીડીયમ સાઈઝ)
  • 2 tbspકોર્ન ફ્લોર
  • 2 tbspતેલ
  • 2 tbspચોપડ ગાર્લિક
  • 1 tbspજીંજર જુલિયેન
  • 2-3લીલા મરચા (સલાન્ટ કટ)
  • 1/4 કપચોપડ સ્પ્રિંગ ઓનિયન (ફક્ત સફેદ ભાગ)
  • 4 tbspચોપડ સ્પ્રિંગ ઓનિયન (ફક્ત લીલો ભાગ - ગાર્નિશિંગ માટે)
  • 1 tbspરોસ્ટેડ તલ (ગાર્નિશિંગ માટે)
  • 1 tbspસમારેલી કોથમીર (ગાર્નિશિંગ માટે)
  • 1નાનું સમારેલું લીલું કેપ્સિકમ
  • 1/4 કપમિક્સ કલર ના બેલ પેપ્પર
  • 1/4 tspમરી પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ તળવા માટે
  • ➡️ બેટર માટે ના ઘટકો:-
  • 4 tbspકોર્ન ફ્લોર
  • 3 tbspમેંદો
  • 2 tbspચોખા નો લોટ
  • 2 tbspરેડ ચીલી સોસ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 કપપાણી
  • ➡️ સોસ મિક્સચર માટે ના ઘટકો:-
  • 2 tbspરેડ ચીલી સોસ
  • 1 tbspટોમેટો કેચપ
  • 1 tbspસોયા સોસ
  • 1 tbspસિઝવાન સોસ
  • 1/4 tspવિનેગર
  • 1 tbspકોર્ન ફ્લોર
  • 3 tbspપાણી
  • ➡️ સિઝલિંગ ઈફેક્ટ માટે:-
  • લેટુસ ના 4-5 પાન
  • બટર ક્યુબ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને ફિંગર્સ ના આકાર માં કાપી લો અને ઠંડા પાણી માં 5 મિનિટ માટે બોળી રાખો. પછી તેને 3-4 વખત પાણી થી ધોઈ લો. હવે એક પેન માં મીઠું ઉમેરી ને પાણી બોઈલ કરવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં બટાકા ની ફિંગર્સ ઉમેરો અને તેને 4-5 મિનિટ માટે પાર બોઈલ કરો. ત્યારબાદ ફિંગર્સ ને સ્ટ્રેનર માં કાઢી તરત જ ઠંડા પાણી ના નળ નીચે મૂકી ને ધોઈ લો. હવે ફિંગર્સ ને નિતારી ને ડ્રાય કરવા માટે એક નેપકીન ઉપર 5-7 મિનિટ માટે ફેલાવી ને પાથરી દો.

    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ1ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ1ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેપ્સિકમ, બેલ પેપ્પર, લીલા મરચાં, સ્પ્રિંગ ઓનિયન (સફેદ અને લીલો ભાગ અલગ-અલગ) ને સમારી ને તૈયાર રાખો. ત્યારબાદ ડ્રાય કરેલી પોટેટો ફિંગર્સ ને એક બાઉલ માં લઇ તેમાં 2 tbsp કોર્ન ફ્લોર ઉમેરી ને કોટ કરો. હવે બેટર બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો એક બાઉલ માં લઇ મિક્સ કરો. બેટર તૈયાર છે. હવે તેલ ગરમ કરી તેમાં કોટ કરેલી ફિંગર્સ ને બેટર માં ડીપ કરી ને લાઈટ ગોલ્ડાન થઇ ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરો (ફર્સ્ટ ફ્રાયિંગ). ફ્રાઈડ ફિંગર્સ ને 10-15 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી પડવા દો.

    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ2ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ2ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સોસ મિક્સચર બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો એક બાઉલ માં લઇ મિક્સ કરો. હવે ફ્રાઈડ ફિંગર્સ ને હાઈ ફ્લેમ પર ફ્લેશ ફ્રાય કરો (સેકન્ડ ફ્રાય) અને ફિંગર્સ ગોલ્ડન બ્રાઉન થાય એટલે પેપર ટોવેલ ઉપર કાઢી લો. ફ્લેશ ફ્રાય કરવાથી ફિંગર્સ ખુબજ ક્રિસ્પી થશે.

    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ3ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન માં 2 tbsp તેલ લઇ તેમાં ચોપડ ગાર્લિક, જીંજર જુલિયેન અને કાપેલા લીલા મરચાં નાખી હાઈ ફ્લેમ ઉપર 30 સેકેન્ડ માટે સૌતે કરો. હવે તેમાં ચોપડ સ્પ્રિંગ ઓનિયન (સફેદ ભાગ) અને કેપ્સિકમ, બેલ પેપ્પર ઉમેરી 30 સેકેન્ડ માટે સૌતે કરો. હવે તેમાં મરી પાવડર અને સોસ મિક્સચર ઉમેરી મિક્સ કરો અને 1 મિનિટ માટે કૂક કરો. ત્યારબાદ તેમાં ફ્રાઈડ પોટેટો ફિંગર્સ અને જરૂર મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે કૂક કરો.

    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ4ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઉપર સમારેલી કોથમીર અને સ્પ્રિંગ ઓનિયન (લીલો ભાગ) સ્પ્રિંકલ કરો. ડ્રેગન પોટેટો તૈયાર છે. મેં અહીં સિઝલિંગ ઈફેક્ટ આપી છે. તેના માટે ફિંગર્સ ને ફ્લેશ ફ્રાય કર્યા પછી સિઝલર પેન ને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો જેથી ડ્રેગન પોટેટો તૈયાર થાય ત્યાં સુધી માં પેન એકદમ ગરમ થઇ જાય. હવે ગરમ સિઝલર પેન ઉપર લેટુસ ના પાન મુકો. તેની ઉપર ડ્રેગન પોટેટો મુકો અને આજુ બાજુ બટર ક્યુબ્સ મુકો જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.

    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ5ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ5ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે હોટ એન્ડ સ્પાઈસી સિઝલિંગ ડ્રેગન પોટેટો. ઉપર રોસ્ટેડ તલ સ્પ્રિંકલ કરો અને ઈચ્છા મુજબ ગાર્નિશિંગ અને પ્લેટિંગ કરો.

    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ6ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ6ફોટો
    સિઝલિંગ ડ્રેગન પોટેટો રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર July 31, 2021 14:22
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (61)

Smruti Shah
Smruti Shah @Smruti
September 04, 2021 18:25
Great
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રેગન ચીલી પોટેટો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  3. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  4. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  5. કોલેસ્લો સેન્ડવીચ (coleslaw sandwich recipe in Gujarati)
  1. હોટ ચોકલેટ ડેરી ફ્રી (Hot Chocolate Dairy Free Recipe In Gujarati)
  2. પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
  3. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  4. રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15334281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close