રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર,મરી પાઉડર, હિંગ, મીઠું ને ખાવા નો સોડા નાખી ને પાણી નાખી ને બેટર તૈયાર કરો બેટર પાતડુ પણ નહીં ને ઘાટું પણ નહીં તે રીતે તૈયાર કરો
- 2
ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ને ડુંગળી અને કેપ્સિકમ નાખો ત્યાર બાદ તેમાં ટામેટાં ઉમેરો ને બરાબર મિક્સ કરો પછી તેમાં મીઠું નાખી દો થોડીવાર ચડવા દો પછી તેમાં મરી પાઉડર અને પનીર (પનીર ને ખમણી થી ખમણી ને નાખવુ)નાખી દો
- 3
બધુ બરાબર મિક્સ કરો થોડીવાર ચડવા દો ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારી લો
- 4
ગેસ ચાલુ કરી તેના પર ચીલા બનાવવા માટે નો તવી ગરમ કરવા મૂકો તેગરમ થાય એટલે તેના પર ચણા ના લોટ નું બેટર પાથરી ને ચીલા બનાવો ને તેને બન્ને બાજુ સરખી રીતે તેલ નાખીને સેકી લો ને તેમા વચ્ચે પનીર નું બનાવેલ સ્ટફિંગ મુકી ને બન્ને બાજુ વાળી ને નીચે ઉતારી લો
- 5
આ રીતે બધા ચીલા બનાવી લો પનીર ચીલા તૈયાર છે તેને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
-
-
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#week12Paneer Chila...આમ તો આપને ઘણી બધી અલગ પ્રકારના ચીલા બનાવતા હોય તો મે આજે પનીર ના ચીલા બનાવ્યા પ્રથમ વખત પણ ખૂબ જ ટેસ્ટી અને બધા ને ખૂબ પસંદ આવ્યા. Payal Patel -
-
-
વેજીટેબલ પનીર ચીલા (Vegetable Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati Sheetal Nandha -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
-
-
-
-
પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#healthy Chila#food lover Amita Soni -
-
-
-
પનીર ચીલી ચીલા (Paneer Chili Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા નામ સાભળતા જ મોઢામાં પાણી આવે છે.ચીલા ને પુડલા પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ચણાના લોટ ના મસાલા પુડલા અને ઘઉંના લોટના મીઠા પુડલા બનાવતાં હોઈએ છીએ. ઘણા લોકો મગના પુડલા બનાવે છે.આજ મેં પનીર ચીલા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તઘ છે સાથે પનીર હોવાથી હેલ્ધી પણ છે Ankita Tank Parmar -
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (7)