કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MRC
રાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.‌
તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.
જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. ‌

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  • 200 ગ્રામબાફેલા છોલે
  • 2 કપબાસમતી ચોખા (30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો)
  • 1સમારેલું બટાકુ
  • 1સમારેલી ગાજર
  • 1મોટી સમારેલી ડુંગળી
  • 1/2સમારેલું કેપ્સિકમ
  • 2 ચમચીછોલે મસાલો
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1+1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/2 કપદહીં
  • ➡️ ખડા મસાલા
  • 2મોટી ઈલાયચી
  • 1બાદિયુ / સ્ટાર ફૂલ
  • 2તમાલપત્ર
  • 1મોટો ટુકડો તજ
  • 4-5લવિંગ
  • 4-5મરી
  • ➡️ અન્ય સામગ્રી
  • 2 ચમચીસમારેલી કોથમીર
  • 5-7 ચમચીતેલ
  • 5-7 ચમચીઘી
  • 1/4 ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    🔸સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. હવે કૂકરમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં ખડા મસાલા અને હિંગ ઉમેરો.
    🔸 હવે સમારેલી ડુંગળી ઉમેરો બરાબર મિક્સ કરી લો.

    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    🔸 હવે બાફેલા છોલે ચણા, બટાકા, ગાજર અને બાકીના બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો.
    🔸 હવે દહીં અને પાણી 1/2ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    🔸 હવે ચોખા ધોઈ ઉમેરી બરાબર મિક્સ કરી લો. 5 કપ પાણી ઉમેરી દો.

    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    🔸 હવે સમારેલી કોથમીર અને કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી કૂકરનુ ઢાંકણ બંધ કરી મધ્યમ તાપે 2 સીટી વગાડી ગેસ બંધ કરી દો.
    🔸 ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી પુલાવ બરાબર મિક્સ કરી લો.

    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    🔸 હવે તૈયાર પુલાવ સર્વીંગ ડીશ માં કાઢી સર્વ કરો.
    🔸 મેં અહીં વેજીટેબલ રાઈતુ અને પાપડ સાથે સર્વ કર્યું છે.

    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર August 08, 2021 11:16
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
August 11, 2021 01:57
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  1. કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
  2. રતાળુ પુરી (Ratalu puri recipe in gujarati)
  3. ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
  4. ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364547
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close