રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદો,મીઠું અને તેલ નાખી પાણી રેડી પરોઠા જેવો લોટ બાંધો. દસ મિનિટ rest આપો. પછી તેના લુઆ બનાવી રોટલી કાચી પાકી શેકી લેવી. બધી જ રોટલી તૈયાર કરવી. તેને ઢાંકીને રહેવા દો.
- 2
એક પેનમાં બટર અને તેલ ગરમ કરી પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને બધા વેજી ટેબલ નાખી ૫ મિનિટ કુલ ગેસ રાખી સાંતળો. પછી તેમાં સોયા સોસ, ચીલી સોસ, ટામેટા સોસ, વિનેગર, મીઠું નાખી હલાવી બે મિનિટ થવા દો. પછી ગેસ બંધ કરો. સ્ટફિંગ ને પેલ્ટમાં લઇ ઠંડુ થવા દો. એક બાઉલમાં મેંદો, મીઠું અને પાણી રેડી તેની સ્લરી બનાવી દો.
- 3
હવે બનાવેલી એક રોટલી લઈ વચમાં સ્ટફિંગ ભરી બંને સાઇડ સ્લરી લગાવી ધીમેથી રોલ વાળી લો. અને મેદાની સ્લરીથી સ્ટીક કરી લો. આમ બધી જ સ્ટીક તૈયાર કરો.પછી એક કડાઈમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે સ્પ્રિંગ રોલ ધીમેથી મૂકી ધીમા તાપે બદામી રંગ ના તળી લો.
- 4
ટેસ્ટી અને ગરમા ગરમ વેજ સ્પ્રિંગ રોલ તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટામેટા સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek14 Tulsi Shaherawala -
-
-
-
-
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
#EB#week14 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
વેજ ક્રિસપી સ્પ્રિંગ રોલ (Veg. Crispy Spring Roll Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (12)