કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ શેક (badam shake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ શેક (badam shake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ શેક (badam shake recipe in Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week14

#EB
#Week14

વધુ વાંચો

બદામ શેક (badam shake recipe in Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week14

#EB
#Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 500 ગ્રામદૂધ
  • 15બદામ
  • 15તાંતણા કેસર
  • 1 ચમચીકસ્ટર્ડ પાવડર (વેનીલા ફ્લેવર)
  • 1/2 કપખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દૂધ ને ગરમ કરવા મૂકવું. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બદામની પેસ્ટ બનાવી લેવી. બદામને રાત્રે પાણીમાં પલાળી રાખવી. અને સવારે એની છાલ કાઢી લેવી. બધામાં બે ચમચી દૂધ ઉમેરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    હવે કેસરને દુધમાં પલાળી રાખો. હવે એક વાડકીમાં કસ્ટર્ડ પાવડર લઈ એક ચમચી દૂધ ઉમેરીને મિક્સ કરી લેવું.

  3. 3

    હવે ગરમ દૂધમાં ખાંડ ઉમેરો. પછી તેમાં બદામની પેસ્ટ ઉમેરી દેવી. હલાવતા રહેવું દૂધમાં ઉભરો આવે એટલે કેસર ઉમેરી દેવું. પછી તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો. અને સતત હલાવતા રહેવું. જેથી ચોંટી ન જાય. 12 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવું. પછી ગેસ બંધ કરી દેવો.

  4. 4

    હવે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે. ઠંડુ કરવા માટે ફ્રીઝમાં ત્રણ કલાક માટે રાખો.

  5. 5

    તો તૈયાર છે બદામ શેક. બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
પર August 12, 2021 16:42

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 31, 2021 19:11
Healthy nd tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for બદામ

Keywords

બદામ Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  2. ફરાળી રાજગરા ની રોટલી (Farali Rajgira Rotli Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
  4. બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
  5. સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
  1. મોરૈયા ની ફરાળી ખીચળી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. હરીયાળી ડ્રાયફ્રૂટ્સ સાબૂદાણા ખીચડી (Hariyali Dryfruits Sabudana Khichdi Recipe In Gujarati)
  4. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15380721
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close