રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધ ને ગરમ કરવા મૂકવું. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બદામની પેસ્ટ બનાવી લેવી. બદામને રાત્રે પાણીમાં પલાળી રાખવી. અને સવારે એની છાલ કાઢી લેવી. બધામાં બે ચમચી દૂધ ઉમેરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે કેસરને દુધમાં પલાળી રાખો. હવે એક વાડકીમાં કસ્ટર્ડ પાવડર લઈ એક ચમચી દૂધ ઉમેરીને મિક્સ કરી લેવું.
- 3
હવે ગરમ દૂધમાં ખાંડ ઉમેરો. પછી તેમાં બદામની પેસ્ટ ઉમેરી દેવી. હલાવતા રહેવું દૂધમાં ઉભરો આવે એટલે કેસર ઉમેરી દેવું. પછી તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો. અને સતત હલાવતા રહેવું. જેથી ચોંટી ન જાય. 12 થી 15 મિનિટ સુધી ઉકળવા દેવું. પછી ગેસ બંધ કરી દેવો.
- 4
હવે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે. ઠંડુ કરવા માટે ફ્રીઝમાં ત્રણ કલાક માટે રાખો.
- 5
તો તૈયાર છે બદામ શેક. બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15380721
ટિપ્પણીઓ (6)