કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#ff2
#EB
#week15
આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે.

#ff2
#EB
#week15
આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
4 સર્વિંગ
  • તળેલી વસ્તુઓ
  • 1 કપબટેટાની વેફર
  • 1 કપફરાળી ભૂંગળા
  • 1 કપસાબુદાણા ની ચકરી
  • 1 કપસાબુદાણા ના પૌઆ
  • 1/2 કપતળેલા સાબુદાણા
  • 1/4 કપતળેલા શિંગદાણા
  • 1 કપફરાળી ચેવડો
  • અન્ય વસ્તુઓ
  • 1 કપસાબુદાણા ની ખીચડી
  • 1/2 કપખજુર આમલીની ચટણી
  • 1 ટે.સ્પૂનલાલ મરચાની પેસ્ટ
  • 1 નંગસમારેલું જમરૂખ
  • 1 નંગસમારેલી કાકડી
  • 1 નંગસમારેલું ટમેટું
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ તળેલા વેફર, ભૂંગળા, પૌંઆ, સાબુદાણા ની ચકરી, સાબુદાણા, શિંગદાણા તથા ફરાળી ચેવડો મિક્સ કરવા. વેફર મોટી હોય તો હાથેથી તોડી લેવી.

    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સાબુદાણા ને 5-6 કલાક ડૂબતાં પાણી માં અથવા છાશમાં પલાળવા. બટાકા બાફી લેવા. હવે પલાળેલા સાબુદાણા માં મીઠું, મરચું, હળદર અને ખાંડ એડ કરી મિક્સ કરવું. પેનમાં તેલ લઈ જીરું નું વઘાર કરવું. બાફીને સમારેલું બટેટું એડ કરવું. મીઠું તથા હળદર એડ કરી સાબુદાણા એડ કરવા. મિક્સ કરવું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય એટલે ફલૅમ બંધ કરવી. સાબુદાણા ની ખિચડી તૈયાર છે.

    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાકડી, ટમેટું અને જમરૂખ ને ઝીણા સમારી લેવા. ખજૂર આમલીની ચટણી બનાવી લેવી.

    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મોટા વાસણમાં તળેલી વસ્તુઓ, સાબુદાણા ની ખિચડી, સમારેલા કાકડી, ટમેટું તથા જમરૂખ એડ કરી મિક્સ કરવું. દાડમ, મસાલા શિંગ અને કોથમીર પણ એડ કરી શકાય.

    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ખજૂર આમલીની ચટણી તથા લાલ મરચાની પેસ્ટ એડ કરવી. મીઠું એડ કરવું. બરાબર મિક્સ કરી સર્વ કરવું.

    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર August 17, 2021 17:57
Bhuj-kachchh

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 19, 2021 11:32
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  2. પનીર ની ફરાળી પેટીસ (Paneer Farali Pattice Recipe In Gujarati)
  3. ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)
  4. સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
  5. કંટોળા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. સાબૂદાણા મખાણા ખીર (Sabudana Makhana Kheer Recipe In Gujarati)
  3. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  4. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15390630
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close