રાજગરાની સેવ (Rajgira Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ લો અને પછી તેમાં મીઠું અને મરચું નાખી હલાવી લો.
- 2
પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ તૈયાર કરો.
- 3
ત્યારબાદ લોટને સેવના સંચામાં ભરી ગરમ તેલમાં પાડી લો.
- 4
ત્યારબાદ સેવ એકદમ ક્રિસ્પી થઈ જાય પછી એને એક પ્લેટમાં કાઢી લો અને મરચા સાથે સર્વ કરો.
- 5
આ સેવાનો ઉપયોગ તમે ફરાળી ચેવડો બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15399312




ટિપ્પણીઓ (5)