કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૯-૧૦ નંગ કેળાં
  2. તેલ(તળવા માટે)
  3. સિંધવ મીઠું
  4. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળાની છાલને કાઢી લો.

  2. 2

    ત્યારબાદ વેફર પાડવાની ખમણી માં કેળાની વેફર ગરમ તેલમાં પાડતું જવું.

  3. 3

    પછી મીડીયમ તાપે વેફરને ગોલ્ડન બ્રાઉન થવા દેવી.

  4. 4

    પછી તેને કાઢીને ઉપરથી સિંધાલૂ મીઠું અને મરી પાઉડર છાંટીને લીલી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes