રાજગરાની સેવ (Rajgira Sev Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૩વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  2. સિંધાલૂણ મીઠું જરૂર મુજબ
  3. 2 ટેબલસ્પૂનમરચું
  4. પાણી જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ લો અને પછી તેમાં મીઠું અને મરચું નાખી હલાવી લો.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ લોટને સેવના સંચામાં ભરી ગરમ તેલમાં પાડી લો.

  4. 4

    ત્યારબાદ સેવ એકદમ ક્રિસ્પી થઈ જાય પછી એને એક પ્લેટમાં કાઢી લો અને મરચા સાથે સર્વ કરો.

  5. 5

    આ સેવાનો ઉપયોગ તમે ફરાળી ચેવડો બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes