કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.
લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ➡️ ખીરું માટે
  • 1 વાટકીલીલાં મગ(4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો)
  • 2+2 ચમચી ચણાની દાળ+અડદની દાળ(4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો)
  • 4 ચમચીચોખા(4 કલાક સુધી પાણીમાંપલાળી રાખો)
  • 1/4 કપદહીં
  • ➡️ સ્ટફિંગ માટે
  • 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 કપઝીણા સમારેલા ટામેટા
  • 1/2 કપઝીણું સમારેલું લીલું કેપ્સિકમ
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 2 ચમચીસંભાર મસાલો
  • 2 ચમચીસમારેલી કોથમીર
  • સ્વાદાનુસાર મીઠું
  • ➡️ અન્ય સામગ્રી
  • બટર
  • તેલ
  • મેયોનીઝ
  • કેચ‌અપ
  • પીરી પીરી મસાલો
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🔶 સૌપ્રથમ મગ, દાળ અને ચોખાને ધોઈને દહીં ઉમેરીને મિક્સર જારમાં વાટી ખીરું તૈયાર કરો.
    🔶 હવે એક બાઉલમાં સ્ટફિંગ માટે સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    🔶હવે ઢોસા બનાવવા માટેની તવી ગરમ થાય એટલે તેલ લગાવી ખીરાને પાથરી દો.
    🔶 હવે 2 ચમચી જેટલું સ્ટફિંગ ઉમેરો ત્યાર બાદ 1-1 ચમચી ચીઝ, કેચઅપ, મેયોનીઝ, બટર ઉમેરી 1/4 ચમચી પીરી પીરી મસાલો નાખી ચમચી વડે બરાબર મિક્સ કરી સ્પ્રેડ કરો.

    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    🔶 3 થી 4 મિનિટ સુધી ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો.
    🔶 હવે ફોલ્ડ કરી લો.

    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર ઢોસા નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર September 04, 2021 13:21
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 07, 2021 09:22
Yum... Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ ડોસા જીની રોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
  2. ફ્રેશ કોકોનટ બરફી (Fresh Coconut Barfi Recipe In Gujarati)
  3. પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
  4. લીલા નારીયેળ નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
  5. જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
  1. કલરફૂલ કોકોનટ (Colorful Coconut
  2. ફા્ઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
  3. કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
  4. મોરૈયા નો શીરો (Moraiya Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15462399
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close