કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘી લો તેમા કોપરુ ને શેકો
- 2
કોપરું શેકાઈ જાય એટલે તેમાં મિલ્કમૈડ નાખો અને હલાવો
- 3
પછી તેમાં દૂધ નાખી હલાવો પછી તેમાં કાજુ,બદામ,પીસ્તા ની કતરણ નાખો ત્યારબાદ હાથ માં ઘી લગાવી ગોળ આકાર આપો તૈયાર છે કોકોનટ લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
-
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
-
-
-
-
-
-
-
-
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
-
-
-
-
કોકોનટ લાડુ(Coconut Ladoo Recipe In Gujarati)
#GCમને કોપરાપાક બનાવતા મારી મમ્મી એ શીખવાડેલું. તો આજે એ જ રેસીપી ને થોડુંક ટવીસ્ટ કરી ને મે ગણતિદાદાન ને પ્રસાદ માં ધરાવવા માટે કોકોનટ લાડુ બનાવ્યા. TRIVEDI REENA -
-
બીટરુટ કોકોનટ લાડું (Beetroot Coconut Laddu Recipe in Gujarati)
#GA4#Week5#post_3#beetroot#બીટરુટ_કોકોનટ_લાડું ( Beetroot Coconut Laddu Recipe in Gujarati ) આ બીટ રૂટ ના લાડું એ હિમોગ્લોબીન થી ભરપુર એવા હેલ્થી છે. જે આપણા બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. આ બીટરૂટ ખાવા એટલા બધા ફાયદા છે કે ગણે ગણાય નઈ. આ બીટરૂટ ના લાડું માં કોકોનટ છે એટલે બંને નું કોમ્બિનેશન આપણને વધારે હેલ્થી બનાવે છે. આ લાડું નાના બાળકો માટે ખૂબ જ સારા છે કારણ કે બાળકો અમુક ફુડ ખાતા હોતા નથી જેથી એમનું હિમોગ્લોબિન ઓછું હોય છે. તો લાડું ખાવાથી હિમોગ્લોબીન વધારી સકાય છે. Daxa Parmar -
-
-
-
-
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai -
કોકોનટ લસણ ની ચટણી (Coconut Lasan Chutney Recipe In Gujarati)
#CRઆ ચટણી નો ઉપયોગ મોટેભાગે વડાપાઉં બનાવતી વખતે કરવામાં આવે છે. Richa Shahpatel -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRબે જ વસ્તુ થીબનતી અને ફટાફટ બની જાય અને ડેસર્ત કે મુખવાસ બંને માં ચાલે એવા લાડુ Smruti Shah -
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15463282
ટિપ્પણીઓ (4)