લીલા નારીયેળ નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CR

શેર કરો

ઘટકો

1 hours
  1. 1 નંગશ્રીફળ
  2. 3 ટેબલ સ્પૂનઘી
  3. 1.5 લિટરદૂધ
  4. 1 કપખડી સાકર
  5. 10-12કેસર ના તાંતણા
  6. 4-5 નંગઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સૌ પ્રથમ શ્રીફળ ના છાલા ઉતારી શ્રીફળ ને વધેરી તેની છાલ ઉતારી છીણી લેવું.

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરી છીણ ને 2 મિનિટ માટે શેકી લેવું. પછી તેમાં દૂધ ઉમેરી લઈ ધીમા તાપે ગેસ પર ઉકાળો. એક વાટકી માં ગરમ દૂધ લઈ તેમાં કેસર ના તાંતણા પલાડવા.

  3. 3

    પોણુ દૂધ થાય પછી તેમાં કેસર વાળું દૂધ ઉમેરી લેવું. અને ઇલાયચી નો પાઉડર કરી લેવો.

  4. 4

    થોડી વાર પછી તેમાં સાકર ઉમેરી લેવી.સાકર નું પાણી બળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  5. 5

    ઘી છુટું પડે ત્યાં સુધી ગેસ પર સતત હલાવતા રહેવું. પછી ગેસ બંધ કરી ઉપર થી બદામ-પીસ્તા ની કતરણ થી ગાર્નિશિંગ કરી સર્વ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (21)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
મારો ફેવરીટ છે. ધન્યવાદ! 👌👌👌👏👏👏🙏🙏🙏😊😊😊

Similar Recipes