ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

#GCR
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 😍🙏🙏
ગણપતિ બાપા.... મોરીયા..... મંગલમુર્તિ મોરીયા....
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 😍🙏🙏
ગણપતિ બાપા.... મોરીયા..... મંગલમુર્તિ મોરીયા....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલનું મોણ ઉમેરી મીકસ કરી લો.
- 2
હવે તેમાં નવશેકું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી મુઠીયા વાળી લો.બાદ બધા જ મુઠીયા ને મીડીયમ તાપે ગરમ તેલમાં તળી લો.
- 3
તળેલા મુઠીયા થોડા ઠંડા થાય પછી મીક્સર માં ભુક્કો કરી લો.હવે કઢાઈમાં ગોળ-ઘી ગરમ કરો.
- 4
તૈયાર ગોળ નો પાયો લાડવા ના મીશ્રણમાં ઉમેરી, દળેલી ખાંડ અને જાયફળ ઉમેરો.અને મીકસ કરી લાડવા વાળી લો.મીકસ ડ્રાયફ્રુટ કતરણ અને ટુટીફ્રુટી થી ગાર્નિશ કરી ગણપતિ બાપા ને ધરાવો.
- 5
તૈયાર છે ગણપતિ બાપા ને ખૂબજ પ્રીય ચૂરમા ના લાડુ.
- 6
ગણપતિ બાપા ને ધરાવી આપણે પણ પ્રસાદ લેવાનો.😍😍😋😋😀😀
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)