કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

# TT2

# TT2

વધુ વાંચો

પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

# TT2

# TT2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45થી 50મિનિટ
5 થી 6 વ્યક્તિ
  • પનીર સ્ટફિંગ માટે
  • 250 ગ્રામપનીર
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીજેટલી કિસમિસ
  • 3 ચમચીકાજુની કતરણ
  • 5 ચમચીમેંદો અથવા કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદનુસાર
  • છીણેલું પનીર
  • ગ્રેવી માટે:
  • 5 નંગટામેટા
  • 4 નંગડુંગળી
  • 50 ગ્રામકાજુ
  • 1 કપમલાઈ
  • 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીકસુરી મેથી
  • 3 ચમચીબટર અથવા તેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • ખડા મસાલા (તજ, લવિંગ,તમાલ પત્ર)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45થી 50મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીરના ચોરસ ટુકડા કરી ભરવા માટે કાપા પાડી લો હવે સ્ટફિંગ માટે ઉપર મુજબના મસાલા લઈ મિક્સ કરીને પનીર ની અંદર ભરી લો

  2. 2

    હવે મેંદામાં પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો પનીર ના પીસ તેમાં ડીપ કરી ગરમ તેલમાં મીડીયમ તાપે લાઇટ બ્રાઉન તળી લો

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી બધા ખડા મસાલા નાખીને ટામેટાં ડુંગળી નાખીને ઉપર મુજબના મસાલા નાખીને બે મિનિટ સાંતળી લો પછી ઠંડું પડ્યા બાદ મિક્સર જારમાં ક્રશ કરી લો પછી પલાળેલા કાજુની પણ પેસ્ટ બનાવી લો

  4. 4

    હવે એક પેનમાં બટર મૂકી તેમાં જીરું નાખી અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી હલાવી લો ત્યારબાદ તેમાં બનાવેલી ગ્રેવી ઉમેરી દો અને થોડીવાર કુક થવા દો પછી તેમાં કિચન કિંગ મસાલો મરચું પાઉડર ધાણા-જીરુ પાઉડર હળદર બધો મસાલો નાખીને બે મિનિટ થવા દો પછી કાજુ ની પેસ્ટ ફ્રેશ મલાઈ ઉમેરીને હલાવી લો પછી તેમાં કસુરી મેથી પણ ઉમેરી દો

  5. 5

    ત્યારબાદ તેમાં તળેલા પનીરને ઉમેરી ગરમાગરમ સર્વ કરો તો તૈયાર છે પનીર પસંદા આ શાક પરોઠા નાના કે રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે

    પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર September 22, 2021 10:44

ટિપ્પણીઓ (14)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 28, 2021 17:41
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર પસંદા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
  2. પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
  3. જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
  4. કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
  5. સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
  1. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  2. ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
  3. પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
  4. ચોકલેટ ક્રીમ કેક (Chocolate Cream Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534429
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close