પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)

#TT2
Post 4
પાતળ ભાજી. મહારાષ્ટ્રીયન ગ્રેવી વાળું શાક. આ એકજ ગ્રેવી માં ઘણાં જુદા જુદા શાક બનાવી શકાય. ગવાર, દૂધી, રીંગણ, બટાકા કોઈ પણ શાક બનાવી શકાય. મે આ શાક જુવાર ની રોટલી અને ભાત સાથે સર્વ કર્યું છે.
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
#TT2
Post 4
પાતળ ભાજી. મહારાષ્ટ્રીયન ગ્રેવી વાળું શાક. આ એકજ ગ્રેવી માં ઘણાં જુદા જુદા શાક બનાવી શકાય. ગવાર, દૂધી, રીંગણ, બટાકા કોઈ પણ શાક બનાવી શકાય. મે આ શાક જુવાર ની રોટલી અને ભાત સાથે સર્વ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સમારેલી ચોળી ધોઈ ને થોડું પાણી નાખી 1/2નાની ચમચી મીઠું નાખી કૂકર માં બાફી લો.
- 2
ચોળી કૂકરમાં મૂકો, ત્યારે બીજી સાઈડ એક કડાઈ માં ધીમા તાપે શીંગદાણા શેકી એક પ્લેટ માં કાઢી લો. હવે કોપરું શેકી લો. હવે ધાણા શેકો. ધાણા થોડા શેકાય એટલે જીરૂ નાખો. શેકાય એટલે પ્લેટ માં કાઢી લો.
- 3
હવે કડાઈ માં કાંદા નાખી ધીમા તાપે શેકો. થોડા શેકાય એટલે લીલા મરચા અને લસણ નાખી બધું બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- 4
હવે મિક્સી ના જારમાં પહેલા સૂકા મસાલા વાટી લો. જારમાં થી કાઢી લો. હવે લીલા મરચા, લસણ, કોથમીર અને થોડું પાણી નાખી વાટી લો.
- 5
હવે એક કડાઈમાં ૩ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકો. એમાં વાટેલો લીલો મસાલો નાખી થોડી વાર સાંતળો.
- 6
થોડી વાર લીલો મસાલો શેકાઈ જાય એટલે સુકો મસાલો અને ૧ નાની ચમચી મીઠું નાખી ધીમા તાપે થોડી વાર શેકો.
- 7
હવે મસાલા વાટેલા જારમાં 1/2 કપ પાણી નાખી, આ પાણી ગ્રેવી માં નાખો. ગ્રેવી ઉકળે એટલે બાફેલી ચોળી નાખો. બરાબર મિક્સ કરી લો.
- 8
હવે ધીમા તાપે બે મિનિટ ઉકળવા દો. હવે ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો.
- 9
ગરમ ગરમ પાતળ ભાજી જુવાર ની રોટી અને ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
#TT2પાતળભાજી રેસીપી એ મહારાષ્ટ્રીયન રેસીપી છે. મેંઆજે ગોવાળની પાતળભાજી બનાવી છે .આ રેસિપીમાં જે ગ્રેવી બનાવવામાં આવે છે તે મલ્ટીપલ ગ્રેવી છે. આ ગ્રેવી ના ઉપયોગથી આપણી ચોળાની પાતળભાજી, દુધીની પાતળભાજી ,રીંગણની પાતળભાજી બનાવી શકીએ છીએ. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ankita Tank Parmar -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja
#RC3Post 1 રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
વઘારેલા ભાત (Vagharela Bhaat Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ વઘારેલો ભાત એક પોપ્યુલર ગુજરાતી રેસીપી. મે વધેલા ભાત ની, ઘરમાં ઉપલબ્ધ રોજના મસાલાનો ઉપયોગ કરી, ઝટપટ અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. Dipika Bhalla -
-
-
ઠેચા
#Goldenapron2#maharashtraઆ એક મહારાષ્ટ્રીયન ચટણી છે ,આ ચટણી જુવાર નારોટલા,પરોઠા કે રોટલી સાથે ખાઈ શકાય છે chetna shah -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2 Post 2 રેસ્ટોરન્ટ સ્ટાઈલ નોર્થ ઈન્ડિયન રેસીપી. આ રેસીપી ની ખાસ વાત એ છે કે, પનીર ના પાતળા ત્રિકોણ સ્લાઈસ કરી, બે સ્લાઈસ ની વચમાં સ્પેશિયલ મસાલો ભરી, પનીર ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે. ગ્રીન, રેડ અથવા યેલ્લો ગ્રેવી સાથે સર્વ કરી શકો.ખૂબ સરળ અને સ્વાદિષ્ટ સબ્જી બને છે Dipika Bhalla -
લેફ્ટઓવર શાક માથી પાવભાજી (Leftover Shak Pavbhaji Recipe In Gujarati)
#LO રસાવાળા શાક જેમ કે આલુ મટર,રીંગણ બટાકા વટાણા ને એક સરસ તડકો આપીને ટેસ્ટી પાવભાજી બનાવી શકાય. લેફ્ટઓવર શાક માથી ટેસ્ટી પાવભાજી Rinku Patel -
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
સેવ ટામેટા અને કોથંબીર વડી સબ્જી (Sev Tomato Kothambir Vadi Sabji Recipe In Gujarati)
#TT2Post 4કોથંબીર વડી & સેવ ટામેટા Ketki Dave -
ફ્લાવર બટાકા નું શાક
#લોકડાઉન. આ મ તો ફ્લવર બટાકા નું શાક બધા બનાવતા જ હોય છે. મે આજે અલગ રીતે બનાવવાની કોસિસ કરી છે. પણ ખુબજ ટેસ્ટી બન્યું છે. મારા હસ્બનન્ડ ને ફ્લાવર આમ નથી ભાવતું પણ આ રીતે બનાવેલું શાક એમને ખુબ ભાવ્યું છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો. Manisha Desai -
-
-
ચિભળા ભીંડા નું શાક
#HM આ શાક ટ્રેડિશનલ કાઠયાવાડી શાક છે .જે રોટલા સાથે ખાવા માં આવે છે. Bipin Makwana -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
ક્લબ વડા
#ફ્રાયએડ#ટિફિનક્લબ વડા પાલકની ભાજી, મેથી ની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર, ફૂદીનો, ગાજર વગરે નાખીને બનાવ્યા છે. આ ઉપરાંત તેમાં ઢોકળા નો લોટ, ચણા નો લોટ અને જુવાર-બાજરી નો લોટ પણ ઉમેર્યો છે. આ વડા વિવધ લીલી ભાજી અને વિવિધ લોટ નું મિશ્રણ હોવા થી મે તેને ક્લબ વડા નામ આપ્યું છે. Anjali Kataria Paradva -
હૈદરાબાદી મિર્ચી કા સાલન (Hyderabadi Mirchi ka Salan Recipe In Gujarati)
મિર્ચી કા સાલન ટ્રેડિશનલ હૈદરાબાદી ડીશ છે જે લગ્ન પ્રસંગે કે બીજા મહત્વના પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ ડીશ બનાવવા માટે શીંગદાણા, તલ, કોપરા અને બીજા મસાલા ઉમેરીને ગ્રેવી બનાવવામાં આવે છે જેમાં મોટા મોળા મરચાં ઉમેરવામાં આવે છે. આજ રીતે ટામેટા અને રીંગણ વાપરીને પણ સાલન બનાવી શકાય.મિર્ચી કા સાલન હૈદરાબાદી બિરયાની સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ પનીર મસાલા
#જૈન#પંજાબી શાક ની કાંદા ટામેટાં ની ગ્રેવીથી તમે કંટાળી ગયા હો તો એકદમ અલગ અને ખૂબ ઝડપથી બની જતી કોથમીર ની ગ્રેવી માં આ શાક બનાવ્યું છે. લસણનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં ખૂબ ટેસ્ટી લાગે છે. Dimpal Patel -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
-
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
ક્રિસ્પી મસાલા સેન્ડવીચ (Crispy Masala Sandwich Recipe In Gujarati)
#RB12 માય રેસીપી બુક#LB લંચ બોક્સ મારે ત્યાં બધાને જુદા જુદા પ્રકાર ની સેન્ડવીચ ખાવા નો ખૂબ શોખ છે. આજે મે બટેકા નો મસાલો પાથરી, તવી ઉપર ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. Dipika Bhalla -
બટેટાનું ગ્રેવી વાળું શાક (Bataka Gravy Valu Shak Recipe In Gujarati)
આ શાક ફરાળમાં પણ ચાલે તેવું છે. ગ્રેવી વાળું બટાકાનું શાક આપણે રૂટિનમાં તો બનાવતા હોય છે પણ થોડુક અલગ રીતે બનાવી અને ચાલુ દિવસોમાં પરોઠા ,રોટલી રોટલા, ભાત સાથે પણ ખાઈ શકાય તેવું છે. Pinky bhuptani
More Recipes
ટિપ્પણીઓ (21)