ચોકલેટ ક્રીમ કેક (Chocolate Cream Cake Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

500 gram
  1. 1 કપ મેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 1 કપદૂધ
  4. 600 ગ્રામબટર
  5. 1 ચમચીબેકિંગ સોડા
  6. 1 ચમચીબેકીંગ પાઉડર
  7. 2 ચમચીકોકો પાઉડર
  8. ચપટીમીઠુ
  9. 1 ચમચીકોફી પાઉડર
  10. ડેકોરેટ માટે
  11. ક્રીમ
  12. ઓરીયો બીસ્કીટ
  13. ટુટીફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે પેલા એક બાઊલ મા મેંદાનો લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખી હલાવી 2 વર ચાળીલો

  2. 2

    હવે બીજા બાઊલ મા બટર અને ખાંડ નાખી બરાબર બિટર થી મિક્સ કરી લો પછી તેની અંદર મેંદા નુ મિશ્રણ નાખો પછી કોકો પાઉડર કોફી અને મીઠુ નાખી ફેટી લો

  3. 3

    પછી તેમા દૂધ નાખી એક બાજુ હલાવો

  4. 4

    બેટર રેડી થાય પછી કેક ની ડીશ તેલ અને મેંદા ગ્રીસ કરી રેડી કરી મોલને થપ થપવો

  5. 5

    હવે ઓવન ની અંદર 170 ડીગ્રી 30 મીનીટ માટે મૂકો

  6. 6

    હવે સ્ટીક થી ચેક કરો અને ઓવન બંધ કરી કેક્ને ઠન્દિ થવાદો

  7. 7

    હવે એક બાઊલ મા ક્રીમ ને વ્હેપ કરીસરસ ક્રીમ બનાવો

  8. 8

    20 મિનિટ સુધી પછી કેક ની અંદર વ્હોપ કરી ક્રીમ લગાવો ઉપર ટુટીફ્રુટી ચોક લેટ ઓરીયો બીસ્કીટ સજાવી કેક રેડી કરો

  9. 9

    તો તૈયાર ચોકલેટ ક્રીમ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes