પુના મિસલ (Puna Misal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને મઠ અલગ બાઉલ 6 કલાક પળારવા, પછી એક કપડા મા બાઘી દેવા, 4 કલાક માટે, પછી કુકર મા બાફી લેવા 3 થી4 સિટી કરવી, બફાય જાય પછી એક બાઉલ માં કાઢી લ્યો,
- 2
ગેવી બનાવાની રીત / એક પેન મા તેલ મુકવુ તેલ ગરમ થઈ જાય પછી તેમા બઘા ખડા મસાલા નાખવા, તે થઇ જાય પછી તેમા ડુંગળી, ટામેટાં, આદુ મરચા ની પેસ્ટ, લસણની પેસ્ટ, નાખવી,બઘુ મીકસ કરી 10 મીનીટ કુક કરવુ, થરી જાય પછી મીકસર મા કસ કરી લેવુ,
- 3
એક પેન માં તેલ મુકવુ તેલ ગરમ થઈ જાય પછી તેમા જીરૂ નાખવુ તેમા ગેવી નાખવી બઘુ મીકસ કરી તેમા બઘા મસાલા નાખવા, પછી તેમા બાફેલા મગ ને મઠ નાખવા, બઘુ મીકસ કરી તેમા પાણી નાખી 10 મીનીટ કુક થવા દેવુ, એક બાઉલમાં કાઠી મિસલ નાખવુ તેની ઉપર જીણી સુઘારેલી ડુંગળી નાખવી, મીકસ ચવાણ, સેવ, ગાંઠીયા, કોથમીર, પાઈ, સવ કરવુ, આ ત્યાર સે પુના મિસલ,
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535530




ટિપ્પણીઓ (2)