સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધ ને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો
- 2
ઊકળે એટલે સેવ નાખી ૨૦-૨૫ મીનીટ થવા દો
- 3
સેવ ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો
- 4
ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો
- 5
ઠંડું પડે એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mrસૌરાષ્ટ્ર(કાઠિયાવાડ) ગામડા બાજુ આને સેવ નો દુધ પાક કહેવા મા આવે છે તે બાજુ દુધ ની મીઠાઈ નો આગ્રહ વધુ હોય છે કોઈ મેહમાન આવે તો દુધ ચુલા ઉપર ઉકળવા મુકી દે ને જમવા દુધ પાક પીરસવામાં આવે છે પછી એ સેવ નો કે ચોખા નો હોય છે. જેમા ની એક રેસીપી અહીં શેર કરુ છુ. Bhagyashreeba M Gohil -
સેવૈયા ખીર(sevaiya kheer in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮#વીકમિલ૨#સ્વીટઆ ખીર મેં ઘઉં ની સેવ માંથી બનાવી છે અને મારા ઘરે બધા ને જ બોવ ભાવે છે. Payal Nishit Naik -
સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#હોલી આઈ રે.. હોલી ધુળેટી નજદીક આવે છે. મારા ઘરે હોળી ના દિવસે (જે દિવસ હોળી પ્રગટાવાના હોય) સાન્જે સેવઈયા (બર્મીસીલી) ની ખીર પૂરી બને છે. મે હોળી ના ત્યોહાર ને યાદ કરતા આજે ડીનર મા શેકેલી સેવઈયા ની ખીર બનાવી છે જે ફટાફટ ફટ 15મીનીટ મા બની જાય છે Saroj Shah -
-
-
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#MAમારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું. Reshma Tailor -
-
-
-
-
-
-
-
સેવૈયા ની ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#Holi special#cook pad Gujaratiફાગણ માસ પર ખેતરો મા નવા અનાજ (ઘઉં ) નિકળે છે .એટલે ગામડાઓ મા અમુક જગ્યા, નવા અનાજ ના પ્રતીક રુપે ઘઉં ની વાલી હોલીકા મા દહન કરે છે અને ઘઉં ની સેવ(સેવઈ)બનાવે છે.. ઘઉં ની સેવઈ હોલી ના દિવસે બનતી પરમ્પરિક વાનગી છે Saroj Shah -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
મારા મમ્મી સેવૈયા ઘરે જ હાથેથી બનાવતા અને પંખા નીચે સુકવતા. નાનપણમાં બધુ શીખવાનો શોખ એટલે હું પણ શીખી. આ સિવૈયા ચોમાસામાં બનાવતા અને આખુ વર્ષ બનાવીને ખાતા. અને હા, ઘંઉનાં લોટ માંથી જ બનતી. બેનો-દીકરીઓ જ્યારે પીયરથી સાસરે જાય ત્યારે વડી-પાપડ વગેરે આપવાનો રિવાજ હતો એ વખતે મમ્મી સિવૈયા પણ આપતી.. આ બધી અમૂલ્ય સોગાદો કહેવાતી કારણ કે મમ્મી એ સીઝન દરમ્યાન આપણને યાદ કરીને પોતાના હાથે બનાવેલી અને સાચવેલી વસ્તુઓ કે જે બજાર માંથી ન ખરીદી શકાય.. મા નો પ્રેમ હોય એમાં..હવે રોસ્ટેડ વરમિસિલીમાં એ સ્વાદ ગોતું છું કારણ કે આ મારી પ્રિય સ્વીટ છે. #mr Dr. Pushpa Dixit -
-
દૂધ સેવૈયા કસ્ટડૅ ની ખીર (Milk Sevaiya Custard Kheer Recipe In Gujarati)
#mr#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#mr શ્રાદ્ધ નિમિત્તે દૂધ માંથી થી બનતી રેસિપી માં સેવૈયાં બનાવી છે Jayshree Chauhan -
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
#GC special આ રેસિપી મારી બેબી ને બહુ ભાવે છે.આ સેવ મેં ગોળ નાખી ને બનાવી છે.ખાંડ હોય છે.શરદી ના લીધે મેં ગોળ નાખ્યા છે Smita Barot -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535492
ટિપ્પણીઓ (2)