દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2
WEEK2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ ઉતારી ખમણી નાખવી તયાર બાદ ઘઉં, કરકરો, બાજરાનો, ચણાનો લોટ લઈ તેમા ઉપર મુજબ ના ઘટકો લઇ પાણી ઉમેરી લોટ બાંધવો
- 2
તયાર બાદ નાના નાના હાથે થી મુઠીયા વાળી ગેસ પર વરાળ થી ઢોકળયા મા બાફવા મુકવા
- 3
મુઢયા બફાય જાય તયાર બાદ કડાય મા તેલ મુકી તેમા રાઈ, હીંગ, મેથી, લીલા મરચા ની કટકી, લીમડો, સફેદ તલ મુકી મુઠ્ઠીયા વધારી નાખવા તયાર બાદ લસણની ચટણી અથવા સોસ સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647435







ટિપ્પણીઓ (2)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊