દૂધી & સરગવાની ભાજી ના મૂઠિયાં (Dudhi Saragva Bhaji Muthia Recipe In Gujarati)

Shital Jataniya @shital10
દૂધી & સરગવાની ભાજી ના મૂઠિયાં (Dudhi Saragva Bhaji Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દૂધી ને ખમણી લેવી ને સરગવાની ભાજી ને સાફ કરી લેવી ને લોટ બધા ચારી લેવા ને તેમાં બધા મસાલા કરી લેવા.
- 2
હવે મીડિયમ લોટ બાંધી તેલ વારો હાથ કરી મૂઠિયાં વારી ચારણી મા સ્ટીમ કરવા મૂકવા.
- 3
હવે સ્ટીમ થઈ જાય ને ઠરી જાય પછી તેનાં કટકા કરી લેવા ને પેન માં તેલ ગરમ થાય એટલે વઘાર કરવો.
- 4
હવે તેમાં જરૂર પ્રમાણે મીઠું ને દરેલી ખાંડ નાખી મિક્સ કરી લો ને એક પ્લેટ માં કાઢી માથે ધાણા ભાજી ને નાળિયેર નુ ખમણ છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
જુવાર દૂધી & કોર્ન ના મુઠીયા (Juvar Dudhi Corn Muthiya Recipe In Gujarati)
#GA4#week16#jowar Shital Jataniya -
-
-
-
-
-
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2 દૂધીના મુઠીયા એ ખવાતી ગુજરાતી વાનગી છે.આ એક complete meal કહેવાય છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#Week2દૂધીના પોચા રુ જેવા ટેસ્ટી મુઠીયાછપ્પનભોગ રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647449
ટિપ્પણીઓ (4)