કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Helly shah
Helly shah @cook_26193829
Bangalore

#CB2
મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૧૫ મિનિટ
૨ લોકો
  1. ૨ કપઘઉંનો લોટ (રેગ્યુલર)
  2. ૧/૨ કપરવો
  3. ૩-૪ ટેબલ સ્પૂન બેસન
  4. ૧ ટેબલ સ્પૂનમીઠું
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૧ ટેબલ સ્પૂનધાણા જીરૂ પાઉડર
  8. ૨ ટેબલ સ્પૂનતલ
  9. ૧ ટી સ્પૂનઅજમો
  10. ૨ ટેબલ સ્પૂનગોળ
  11. ૧ ટેબલ સ્પૂનઆદુ-મરચા અને લસણ ની પેસ્ટ
  12. ૩ ટેબલ સ્પૂનદહીં
  13. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  14. ૨ ટેબલ સ્પૂનતેલ
  15. ૨ ચપટીહીંગ
  16. ૧બાઉલ છીણેલી દૂધી
  17. મુઠીયા નું વઘાર માટે:
  18. ૨ ટેબલ સ્પૂનતેલ
  19. ૧ ટેબલ સ્પૂનરાઇ
  20. ૨ ટેબલ સ્પૂનતલ
  21. ૨ ચપટીહીંગ
  22. ૫-૬ લીમડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ, રવો ને બેસન ઉમેરો. હવે, એમાં તેલ, મીઠું, હીંગ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરૂ પાઉડર, આદુ-મરચા ને લસણ ની પેસ્ટ,ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરો.

  2. 2

    ત્યાર બાદ, અજમો, તલ, દહીં અને ગોળ નાખી ને બધું મિક્સ કરો. હવે, છીણેલી દૂધી નાખી ને મિક્સ કરો ને જરુર મુજબ પાણી નાખી ને બધું મિક્સ કરો.

  3. 3

    હવે, હથેળીમાં તેલ લગાવીને મુઠીયા નો શેપ આપો. ત્યાર પછી, સ્ટીમર માં તળીયે પાણી ગરમ કરવા મૂકો. અને પ્લેટ માં તેલ ગ્રીસ કરીને મુઠીયા મૂકો. ને સ્ટીમર માં ૩૦ મિનિટ મિડીયમ-લો ફલેમ પર સ્ટીમ થવા દો.

  4. 4

    સ્ટીમ થયા પછી મુઠીયા ને થોડા ઠંડા થવા દો. ને પછી મુઠીયા ને કટ કરો. વઘાર માટે વધારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, હીંગ, લીમડી ના પાન નાખી ને તતડાવી ને મુઠીયા ને વઘારો.

  5. 5

    તો તૈયાર છે મુઠીયા. લીલી ચટણી, શીંગ તેલ સાથે સર્વ કરો.

    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly shah
Helly shah @cook_26193829
પર October 29, 2021 11:43
Bangalore
cooking is amazing. it fills delightness and happiness in life. it's a great pleasure when you cook for your family and loved ones. it amples happiness in everyday life. 😇👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Dolly Kachhwani
Dolly Kachhwani @cook_26504092
October 29, 2021 11:52
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
  2. દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
  3. મારબલ ચોકલેટ (Marble Chocolate Recipe In Gujarati)
  4. મસૂર મસાલા ભાત (Masoor Masala Rice Recipe In Gujarati)
  5. મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
  1. સુંવાળી (Suvadi Recipe In Gujarati)
  2. મખાણા કાજુ કતરી (Makhana Kaju Katri Recipe In Gujarati)
  3. વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
  4. દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655823
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close